________________
૫૪
દેવવંદનમાલા
૧
૨
જિનપદ ભેગી ભવ નિસ્તર્યા; વાણી પાંત્રીશ ગુણ લક્ષણ, છમ્મુહ સુર પ્રવરા જક્ષણી.
શ્રી અનંતનાથ જિન ચિત્યવંદન. દેવલોક દશમા થકી, ગયા અયોધ્યા ઠામ, હસ્તિ યોનિ અનંતને, દેવ ગણે અભિરામ. રેવતીએ જનમ્યા પ્રભુ, મીન રાશિ સુખકાર; ત્રણ વરસ છસ્થમાં, નહિ પ્રશ્નાદિ ઉચ્ચાર. પીંપલ વૃક્ષે પામીયા એ, કેવલ લક્ષ્મી નિધાન; સાત સહસશું શિવ વર્યા, વીર કહે બહુમાન.
થાય—(વસંતતિલકાવૃત્તમ) જ્ઞાનાદિકા ગુણુવરા નિવસંત્યતંતે, વજિા સુપર્વમહિતે જિનપાદપ ગ્રંથાર્ણવે મતિવરા પ્રતિસ્મ ભફત્યા, પાતાલ ચાંકુશિગુરી શુભવીરદક્ષા.
શ્રી ધર્મનાથ જિન ચિત્યવંદન. વિજય વિમાન થકી ચળ્યા. રત્નપુરે અવતાર; ધર્મનાથ ગણુ દેવતા, કર્ક રાશિ મનોહાર.
૩