________________
પર
દેવવંદનમાલ.
-કલ્યાણક પંચે, પ્રાણી ગણ સુખ સંગે તે વચન સુણુતા, શીતલ કિમ નહિ લોકા; શુભ વીર તે બ્રહ્મા, શાસનદેવી અશકા.
શ્રી શ્રેયાંસનાથ જિન ચૈત્યવંદન. અય્યતથી પ્રભુ ઊતર્યા, સિંહપુર શ્રેયાંસ, યોનિ વાનર દેવ ગણુ, દેવ કરે પરશંસ. શ્રવણે સ્વામી જનમીયા, મકર રાશિ દુગ વાસ; છદ્મસ્થા હિંદુકોલે, કેવલ મહિમા જાસ. ? 'વાચંયમ સહસે સહીએ, ભવ સંતતિના છે; શ્રી શુભ વીરને સાંઈશું, અવિચલ ધર્મ સનેહ. ૩
થાય—(શ્રી સીમંધર દેવ સુહંકર—એ દેશી.) શ્રી શ્રેયાંસ સુહંકર પામી, ઈછે અવર કુણુ દેવા છે: કનક તરૂ સેવે કુણુ પ્રભુને, છડી સુરતરૂ સેવા છે; પૂર્વાપર અવિરોધી સ્યાસ્પદ, વાણી સુધારસ વેલી છે; માનવી મણુએસર સુપસાય, વીર હૃદયમાં ફેલીજી, ૧
શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદન. પ્રાણતથી પ્રભુ પાંગર્યા, ચૂપે (ચપે) ચંપા ગામ;
૧ મુનિવરે