________________
ચામાસીના દેવવંદન-૫૦ વીરવિજયકૃત
૧
શ્રી પદ્મપ્રભ જિન ચૈત્યવ દન. ગ્રેવેયક નવમે થકી, કૈાસંબી ધરવાસ, રાક્ષસ ગણુ નક્ષતરૂ, ચિત્રા કન્યા રાશ. વૃશ્ચિક (વૃકની) યાનિ પદ્મપ્રભ, છદ્મસ્થા ષટ્ માસ; તર છત્રાધે કેવલી, લેાકાલાક પ્રકાશ, ત્રણ અધિક શત આઠશુ એ, પામ્યા અવિચલ ધામ; વીર કહે પ્રભુ માહરે, ગુણશ્રેણિ વિશ્રામ.
૨
થાય— નંદીશ્વર વર દ્વીપ સંભાર્—એ ચાલ. ) પદ્મપ્રભુ હત છદ્મ અવસ્થા, શિવસદ્મ સિદ્ધા અરૂપસ્થા; નાણુ ને દસણુ હાય વિલાસી, વીર કુસુમ શ્યામા જનુપાસી.
શ્રી સુપાસ જિન ચૈત્યવંદન.
ગેવીજ છટ્રેથી ચન્યા, વાણારસી પુરી વાસ; તુલા વિશાખા જન્મીયા, તપ તપીયા નવ માસ. ૧ ગણુ રાક્ષસ વૃક યાનિયે, શોભે સ્વામી સુપાસ; શિરિષ તરૢ તલે કેવલી, જ્ઞેય અનંત વિલાસ. મહાનદ પદવી લહી એ, પામ્યા ભવના પાર; શ્રી શુભ વીર કહે પ્રભુ, પંચ સમ્રા પરિવાર.
૧
ર