________________
૪૮
દેવવંદનમાલા,
વલી રાયણ પાદપ તલે એ, વિમલ નાણુ ગણદેવ; મક્ષ સહસ મુનિશું ગયા, વીર કરે નિત્ય સેવ. ૩
થય(અપ પદમ લંઘનં—એ ચાલ.) અભિનંદન ગુણ માલિકા, ગાવતિ અમરાલિકા કુમતકી પરજાલિકા, શિવવહુ વર માલિકા; લગે ધ્યાનકી તાલિકા, આગમની પરનાલિકા; ઈશ્વરો સુરબાલિકા, વીર નમે નિત્ય કાલિકા. ૧
શ્રી સુમતિનાથ જિન ચૈત્યવંદન. સુમતિ જયંત વિમાનથી, રહ્યા અયોધ્યા કામ; રાક્ષસ ગણ પંચમ પ્રભુ, સિંહ રાશિ ગુણ ધામ. ૧ મઘા નક્ષત્ર જનમીયા, મૂષક નિ જગદીશ; મહરાય સંગ્રામમાં, વરસ ગયા છવીશ. (છે વીસર
ત્ય પ્રિયંગુ તરૂએ, સહસ મુનિ પરિવાર અવિનાશી પદવી વસ્યા. વીર નમે સો વાર. ૩
થેય-( ત્વમશુભા ભિનંદનનંદિતા–એ દેશી.) સુમતિ સ્વર્ગ દિયે અસુમંતને, મમત મોહ નહિ ભગવંતને પ્રગટ જ્ઞાન વરે શિવ બાલિકા, તુંબરૂ વીર નમે મહાકાલિકા.