________________
દેવવ નમાલા
થાય—( શ્રાવણ સુદિ દિન પંચમી એ-એ દેશી. ) અષ્ટ મહાપડિહારશુ` એ, શોભે સ્વામી સુપાસ તા: મહાભાગ્ય અરિહા પ્રભુ એ,સુર નર જેહના દાસ તેા; ગુણુ અતિશય વરણવ્યા એ, આગમ ગ્રંથ માઝાર તા, માતંગ શાંતા સુરસુરી એ,વીરવિધન અપહાર તા. ૧ શ્રી ચંદ્રપ્રભ જિન ચૈત્યવંદન,
૫૦
ચંદ્રપ્રભ ચદ્રાવતી, પુરી ચવિયા વિજયંત; અનુરાધાયે જનમીયા, વૃશ્ચિક રાશિ મહત. મૃગયાનિ ગણુ દેવના, કેવલ વિણ ત્રિક માસ; પામ્યા નાગ તરૢ તલે, નિર્મલ નાણુ વિલાસ. પરમાનદ પદ પામીયા એ, વીર કહે નિરધાર; સાથે સલુણા શોભતા, મુનિવર એક હજાર.
થાય—શાંતિ જિનેસર સમરીયે એ દેશી. ) ચંદ્રપ્રભ મુખ ચંદ્રમા, સિખ એવા જઇએ; દ્રવ્ય ભાવ પ્રભુ દરિસણું, નિર્મલતા (લ) થઈએ; વાણી સુધારસ વેલડી, સુણીએ તતખેવ; ભજે ભદત ભૃકુટિકા, વીરવિજય તે દેવ. શ્રી સુવિધિનાથ ચૈત્યવંદન. સુવિધિનાથ સુવિધે નમું, શ્વાન યાનિ સુખકાર;
ર
૧