________________
જ્ઞાનપંચમીના દેવવંદન-વિજયલક્ષ્મીસૂરિકૃત
૨૩
સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણુ મન ઇંદ્રિયથી ઉપવું, સંજ્ઞી કૃત અહિઠાણુ. પવ૦૩ મન રહિત ઇંદ્રિય થકી, નિપજ્યું જેહને જ્ઞાન; ક્ષય ઉપશમ આવરણથી મૃત અસંશી વખાણુ. પવ૦ ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ; લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભૂર; શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત ગ્રુત વડનૂર. પવ૦ ૫ ભંગજાલ નર બાલ મતિ, રચે વિવિધ આયાસ; તિહાં દર્શન દર્શન તળે. નહી નિદર્શન ભાસઃ સદ્ અસદુ વેહેચણ વિના, ગ્રહે એકાંતે પક્ષ; જ્ઞાન ફલ પામે નહી, એ મિથ્યા શ્રત લક્ષ. પવ૦ ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રતધાર; નિજ નિજ ગણધર વિરચિ, પામી પ્રભુ આધાર.
પવ૦ ૭ દુખસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રુત આચાર; એક જીવને આશરી, સાદિ સાંત સુવિચાર. પવ૦ ૮
૧ જેનાથી લાંબા કાલની વિચારણા કરી શકાય તે દીર્ધકાલિકી સંશા ૨ ઘણું. ૩ સાદ સાંત એટલે શરૂઆ૪ અને છેડાવાળું.