________________
દેવવ નમાલા
શ્રુત અનાદિ દ્રવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એહ; મહાવિદેહમાં તે સદા, આગમ રયણ અછેહ, પવ૦ ૯ અનેક જીવને આશરી, શ્રૃત છે અનાદિ અન’ત; દ્રવ્યાદિક ચર્ચા ભેદમાં, આદિ અનાદિ વિરત ત.
૧૦૦ ૧૦
સરખા પાઠ છે સૂત્રમાં, તે શ્રત ગમિક સિદ્ધાંત; પ્રાયે દૃષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત. વ૦ ૧૧ સરિખા આલાવા નહી, તે કાલિક શ્રુતવ’ત; આગમિક શ્રુત એ પૂછયે, ત્રિકરણ યાગ હસ’ત.
પ૦૦ ૧૨
૨૪
અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણુ, તે આગલ દુગુણા પદે, અગપ્રવિષ્ટ સુઅનાણુ
૧૦ ૧૩
ખાર ઉપાંગહ જેહ છે, અંગ બાહિર શ્રત તેહ; અંગપ્રવિષ્ટ વખાણીયે, શ્રુત લક્ષ્મીસૂરિ ગેહ. પ૧૦ ૧૪ ઈતિ શ્રી શ્રુતજ્ઞાન.
શ્રીઅવધિજ્ઞાન.
પછી ખમા ઇ ઇચ્છાકારેશ સંદિસહુ ભગવન્ ! શ્રો અધિજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂ ? Éચ્છ કહી ચૈત્ય વંદન કહેવું, તે સ્થા પ્રમાણે—