________________
૧૦૨ થી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સજઝાય.
પ્રણમું તમારા પાય પ્રસનચંદ્રપ્રણમું તમારા પાય, રાજ છોડી રળીઆમણું રે, જાણી અસ્થીર સંસાર. વૈરાગે મન વાળીયું રે, લીધે સંયમ ભાર. પ્રસન્ન
રમશાને કાઉસ્સગ રહી રે, પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉંચા કરીને, સુરજ સામી દષ્ટિ લગાય. પ્ર. ૨
દુર્મુખ દુત વચન સુણર, કપ ચઢયો તત્કાળ; મનશું સંગ્રામ માંડીયેરે, જીવ પડયો છે જંજાળ. પ્ર. ૩
શ્રેણિક પ્રશ્ન પૂછે તીસર, વામી એહની ગતિ શું થાય, ભગવંત કહે હમણાં મરે તે, સાતમી નરકે જાય, પ્ર ૪
ક્ષણ એક આંતરે પૂછીયું રે, સરવારથ સિદ્ધ વિમાન; વાછ દેવની દુંદુભિ રે, કષિ પામે કેવલ જ્ઞાન, પ્ર. ૫
પ્રસનચંદ્ર ઋષિ મુગતે ગયા, શ્રી મહાવીરના શિષ્ય રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ પ્રવ
૧૦૩ કલાવતીની સઝાય, નયરી કેસાબીનો રાજા કહીએ, નામે જયસંગ રાય - બેન ભર જેણે, બેરખડા મોકલીયા
કરમે ભાઈના કહેવાય રે. ૧ કલાવતી સતી શિરોમણિ નાર, પહેલીને રયણીએ રાજા
- મેહલે પધારીયા, પૂછે બેરખડાની વાત, કહોને સવામી તમે બેરખડા ઘડાવ્યા;