________________
તુજ સરીખે પુત્ર જ મારે લાડકે,તાતની ખબર લેતે દેશ વિદેશ જો, અનેક સુખ વિલસે તું રહી રંગ મહેલમાં, અષભજી તે વનમાં વિરૂએ વેષ, મા.
૩ ખરારે બપોરે રે ફરતા ગૌચરી, શીર ઉઘાડે પાય અડવાણે હોય, અરસ નીરસ ઉના જળ મહેલા કપડાં, ઘર ઘર આગણ ફરતા હીંડે સેય છે. મારા
બાલ લીલા મંદીરીએ રમત આંગણે, યક્ષ વિદ્યાધર સોહમ ઇંદને સંગ જે, દેખી મન માહી હૈડે હસતી, ચોસઠ ઇંદ્ર આવી કરતા ઉલંગ જે. માત્ર
મારાંરે સુખડરે સુત સાથે ગયાં, દુઃખના હૈડે ચડી આવ્યાં છે પૂર જે; પુરવની અંતરાય તે આજ આવી નડી, કઈ વિધે કરીને ધીરજ રાખું ઉર જે. મારા
પુરી અધ્યા કેરો સુત તું રાજીઓ, રાજ બધિ મંદીર બહેળો પરિવારરાજધાનીના સુખમાં તાત ન સાંભરે, રાત દિવસ રહેતા રંગ મહેલ મોઝાર જે. માત્ર ૭.
: સહસ વરસ ઋષભજીને ફરતાં વહી ગયાં, હજુ ખબર નહિ સંદેશો નહિ નામ છે, એવું જે કઠણ તે હયું કેમ થયું, સુગુણ સુતનાં આવા કામ ન હોય છે. માત્ર ૮ - ખબર કઢાવો સુભટ બહુધા મોકલી, જુ તાત તણી ગતિ શી શી હાય જો; સેવકના રવામીને એટલું કહાવ જજે, ની જ માતા નીત નીત વાટલડી જાય છે, માટે