________________
૫૫
ઋષભ જાષણ કરી જતી તુજ મુખ જોવા તલપતીજી, તુજ તું બેઠો શિરછત્ર ધરાવે, સેવે સુર નર કી, તે જનની કેમ ન સંભાર, જોઈ તાહરી પ્રીતિજી, તુજ તું નથી કેનો ને હું નથી કેની, ઇહાં નથી કાઈ કનુજી. મમતા મેહ ધરે જે મનમાં, મૂર્ણપણું તેનું સવી તેહનું છે. તુજ અનિત્ય ભાવે ચડયા મારૂદેવા, બેઠા ગજવર ખાજી; અંતગડકેવલી થઈ ગયા અગતે, રિખવને મન આણંદજી, તુજ.
૧૦૧ મારૂદેવી માતાની સજાય માતાજી મારૂદેવીર ભરતને એમ કહે, ધન ધન પુત્ર મુજ કુળ તુજ અવતારજો,પણ દાદીનાં દુખડાં તે નવિ આણ્યાં, કે વિધ કરી તુજ આગળ કરૂં પિકાર છે. માતાજી
જે દિનથી રાષભજીએ દિક્ષા આદરી, તેહિનાથી જ આ સઘણું ન ખાય, આંખલડી અલુણી થઈ ઉજાગર, રાવ દિવસ સુજ નિદ્રાવિહુણા જાય છે. મારુ