________________
૧૯૪
દશમે દેશાવગાશિક પ્રીજે, એક આસને બેસી ભણીજે.
એણી.
૧૧
અગીયારમે પાસહત્રત છીઅે, છક્કાય જીત્રને અભય દાન દીજે. એણી
१२
ભારમે અતિથિ સંવિભાગ કીજે, સાધુ સાધવીને સુજતું
ઢીજે, એણી
૧૩
સલેષણાના પાઠ ભણીને, પાપાપગમ અણુસણ કીજે.
અણી
૧૪
દશ શ્રાવકે સચારા કીધા, મનુષ્ય જનમના લાહૈ।
૧૫
મારે ત્રત એણી પેરે કીજે, નર૪ તિર્યંચનાં બારણાં
ઢોજે. એણી
૧૬
O
લીધા. એણી
કાન્તિવિજય ગુરૂ એણીપેરે બાલે, નહિ સાધુ સાધવીને
તાલે. એણી
१७
૧૦૦ મરૂદેવી માતાની સજ્ઝાય.
તુજ સાથે નહિ મેલુ' રિપન્નજી, તે ધ્રુજતે વિસારીજી. અનંત જ્ઞાનની તુ ઋદ્ધિ પામ્યા, તા જનની ન સાંભલીજી, तुभ० મુજને મેાહ હતા તુજ ઉપરે,
૧