________________
૧૨
સુરકુમરી સુરપતિ ભાવે, મેરૂ શૃંગે સ્થાપી, પ્રભાતે પૃથ્વીપતિ પ્રમેાદે, જન્મ મહેાત્સવ અતિ ક્રર્યાં; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરો, ૪ પેાશ વઢી એકાદશી દિન, પ્રત્રજ્યા જિન આદરે; સુર અસુરરાજ ભક્તિ રાજ, સેલના ઝાઝી કરે; કાઉસગ્ગ કરતા દેખી ક્રમળે, કીધ પરિસહ આકર1; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શ ંખેશ્વરા. ૧ તવ ધ્યાન ધારારૂઢ જિનપતિ, મેધ ધારે નિવ ચયે; ત્યાં ચલિત આસન ધરણ આયા,કમઠ પરિસહુ અટકયે; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પા; નિત્ય જાપ જપીએ પાપખપીએ,સ્વામી નામશંખેશ્વરા. ૬ ક્રમ પામી કેવળ જ્ઞાન ક્રમળા, સંધ ચવિત સ્થાપીને; પ્રભુ ગયા માહ્ને સમૈતશીખરે, માસ અણુસણુ પાળીને; શિવ રમણી ર ંગે રમે રસીએ, વિક તસ સેવા કરા; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરા. ૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણુ જલેાદર ભય ટળે; રાજ રાણી રમા પામે, ભકિત ભાવ જો મલે; પતરૂ અધિક દાતા, જગત ત્રાતા જપ કરા; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામીનાથ શંખેશ્વરા, ૮ વઢીઆર દેશે નિત બિરાજે, બત્રિક જીવને તારતા; જરા જરીભૂત યાદવ, સૈન્ય રોગ નિવારતા;