________________
૫૮૭
એ પ્રભુ તણું પદ પમ સેવા, રૂપ કહે પ્રાતા રે; નિત્ય જાપ જપીએ પાપ પપીએ, સવામી નામ સંખેશર. ૯
૯૪ થી અંતરિક્ષ પાર્શ્વનાથને છંદ. પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું; વિહુ લેકમાં એકલું સાર ઢઠું, સદા સમરતાં સેવતાં પાપ નીઠું મન મારે તારું ધ્યાન બેઠું મન તુમ પાસે વસે રાત દિસે, સુખ પંકજ નિરખવા હિંસ દીસે; ધન્ય તે ઘડી જે ઘડી નમણું દીસે, ભકિત ભાવે કરી વિનવી. અહો એ સંસાર છે દુઃખ દેરી, ઈન્દ્રજાળમાં સ્થિત લાગ્યું ઠગોરી પ્રભુ માનીએ વિનતિ એક મોરી, મુજ તાર તું તાર બલીહારી તેરી. રાહી સ્વમ જંજાળને સંગ મોહ્યો, ઘડીયાળમાં કામ ગમતો ન જો; મુધા એમ સંસારમાં જન્મ ખોયે, અહે ઘતતણે કારણે જળ વિલે એ તો ભમરલો કેસુડા બ્રાન્તિ ધામે, જઈ શુક તણું ચંચું માહે ભરાયે,