________________
૫૮૧.
રાજજન જશે જગમાં વ્યાપેરે, શ્રી યુગમીરને કહેજો. ૬ બેહુના એક મત થાયે, કેવલ નાણુ જુગલ પાવે; તા વિ વાત બની આવે, શ્રી યુગ મીરને કહેજો. ગજ લછન ગજ ગતિ ગામી, વિચરે વપ્ર વિજય સ્વામી; નયરી વિજયા ગુણુ ધામીર, શ્રી યુગ મીરને કહેજો, માતા સુતારાએ જાયે!, સુદૃઢ નરપતિ કુલ આયે; પંડિત જિત વિજયે ગાયેાર, શ્રી યુગમદીરને કહેજો. ૯૩ શખેશ્વર પા જિન ચૈત્યવદન,
፡
સકલ વિજન ચમત્કારી, ભારી મહિમા જેહના; નિખિલ આતમરમા રાજીત, નામ જપીએ તેને; દુષ્ટ કર્યાંષ્ટક ગજરીજે, વિક જન મનસુખકરી; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરા. ૧ બહુ પુન્ય રાશિ દેશ કાશી, તત્વ નયી વણારસી; અશ્વસેન રાજા રાણી વામા, રૂપે રતિ તનુ સારીખી; તસ કુખે સુપન ચૌદ સૂચિત, સ્વર્ગથી પ્રભુ અવતર્યાં; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ. ૨ ત્રણ લેાક તરૂણી મન પ્રમાદી,તરૂણ વય જન્મ આવીયા; તમ માત તાતને પ્રસન્ન ચિત્તે, ભામીની પરણાવીયા; ક્રમ શ કૃત અગ્નિકુંડે, નાગ ખલતા ઉદ્ધર્યાં; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામીનામ શુંખેશ્વરા. ૩ પેાશ માસે કૃષ્ણ પક્ષે, દશમી દિન પ્રશ્ન જનમિ;