________________
૫૭૭
કરી, બાવન ભેદ વિનય ભણુજ, જિમ સંસાર તરી જ. ૩
ચકેસરી ગોમુખ સુર ઘરણી, સમકિતધારી સાનિધ્યકરણી, ઋષભ ચરણ અનુસરણી; ગોમુખ સુરનો મનડે હરણ, નિર્વાણી દેવી જય કરણી, ગરૂડ યક્ષ સુર ઘરણી; શાંતિનાથ ગુણ બેલે વણી, દુશમન દૂર કરણ રવિ ભરણ સંપ્રતિ સુખ વિસ્તરણ; કીતિ કમલા ઉજવલ કરેણ, રાગ રોગ સંકટ ઉદ્ધારણ, જ્ઞાનવિમલ દુઃખ હરણ.
ચૌદશની સ્તુતિ. વાસુપૂજ્ય જિનેસર શિવ લહ્યા, તે રકત કમલને વાને કહ્યા, વસુપૂજ્ય નૃપતિ સુત માત જયા, ચંપા નગરીયે જન્મ થયા, ચૌદશી દિવસે જે સિદ્ધ ગયા, જસ લંછન રૂપે મહિષ થયા તે અજર અમર નિકલંક ભયા, તસ પાય નમી કૃત્ય કૃત્ય થયા.
શ્રી શીતલ સંભવ શાંતિ વાસુપુજ્ય જિના, અભિનંદન કંચું અનંત જિના; સંજમ લીએ શુભ ભાવના, કે પંચમ નાણ લહે ધના; કલ્યાણક આઠ સોહામણ, નિત નિત તસ લીજે ભામણ સવિગુણ મણિ સ્પણ રોહિણી, પુરવે સવિ મનની કામના. - તિહાં ચઉદસ ભેદ છવ તણા, ન્ગ ભેદ કહ્યા છે અતિ ઘણ; ગુણઠાણું ચઉદ તિહાં ભણ્યા, ચઉદશ પૂર્વની વર્ણન