________________
૧૭.
ના; નિવછીજે શા દુષણા, અતિચાર તણી તિહાં ધારણા, પ્રવચન રસ ખ્રીજે વારણા, એહ છે ભવજલ તારણા. ૩
શાસન દેવી નામે ચંડા, દિગ્મે દુતિ દુનને દંડા; આલ કલા ધરી સમ તુડા, જસાિ અમૃતસર કુંડા; જસ કર જપમાલા કાઉંડા, સુર નામ કુમાર છે ઉદ્દંડા; જિન આગલે અવર છે. એરંડા, જ્ઞાન ત્રિમલ સદા સુખ અખડા.
પુનમની સ્તુતિ,
શ્રી જિનપતિ સમવ ગે સંજય જિહાં, શ્રીમુનિસુનંત નમિ ચ્યવનું તિહાં; સકલ નિમલ ચંદ્ર તણી વિશ્વા, વિશદ પક્ષ તણા શિર પૂર્ણિમા.
૧
ધર્મનાથ જિન દેવશ પામી, પદ્મ પ્રભ જિન નાણુ સમાધિ, પંચ ક્લ્યાણુક સંપ્રતિ જિન તણા, થયા પુનમ દિવસે સાહામણા.
પન્નર ચેમ તણે વિરહે લહ્યા, પાર ભેદે સિદ્ધ જિહાં કલા; પન્નર બંધન પ્રમુખ વિચારણા, જિનવર આગમ તે સુણીએ જતા.
3
સકલ સિદ્ધિ સમિહિત દાયકા, સુરવર જિન શાસન નાયકા; વિધુ કરેાજલ પ્રીતિ કુલા ઘણી, જ્ઞાનવિમલ જિનના તા ગુણી.