________________
૫૭૬
શ્રી સંધરક્ષા કરે દેવ ભયા, સુરાસુર દેવપદ પ્રશહત્યા, સદા દિએ સુંદર બેધ બીજ, સધર્મ પાખે ને કિમે પતિજ.
સ્તુતિ. શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર–એ દેશી. પઢમ જિસર શિવ પદ પાવે, તેરસે અનુભવ એપમ આવે, સકલ સમિહિત લો, શાંતિનાથ વળી મોક્ષ સીધાવે, દર્શન જ્ઞાન અનંત સુખ પાવે, સિદ્ધ સ્વરૂપે થા; નાભિરાય ભરૂદેવી માત, ઋષભદેવના જે વિખ્યાત, કંચન કમળ ગાત; વિશ્વસેન નૃપ અચિરા માત, સેવો શાંતિ જગતના તાત, જેહના શુભ અવદાત.
પદ્ય ચંદ્ર શ્રેયાંસ જિનેશ, ધર્મ સુપાસ જે જગજન ઇશા, સંયમ લે શુભ લેશા, વિર અનંત ને શાંતિ મહીશા, જન્મ થયા એહના સુજગીસા, ચવીયા અજીત જિનેશા એકાદશ કલ્યાણક હિસા, તેરસ દિને સવિ અમર મહીશા, પ્રણમે જેની સદિશા, સકલ જિનેસર ભવન દિનેસા, મદન માનનિર્મથન મહિશા, તે સેવો વસવાવીસા. ૨ તેર કાઠિયાને જે ગાળે, તેર ક્રિયાના સ્થાનક ટાળે, તે આગમ અજુવાલે તેર સાગીના ગુણઠાણ, તે પામીને ઝાએ ઝાણ, તેહને કેવલ નાણ; ભકિતમાન બહુમાન ભજે, આશાતના તેહની ટાલી, જિન મુખ તેર પદ લીજે, ચાર ગુણ ને તેર