________________
૫૭૯ મણિ પાસ અભિનંદન એ, ચવિયા વળા પાસ નાણત વિમલ દીક્ષા મ ખટ થયા એ, સંપ્રતિ જિન કલ્યાણ તો ૨
ચાર નિશાપે સ્થાપના એ, ચલ વિહ દેવ નિકાય તે ચઉમુખ ચવિધિ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તો. ૩ | ગમખ, યક્ષ ચકકેસરી એ, શાસનની રખવાલ તે સુમતિ સબગ સુવાસના એ, નય ધરી નેહ નિહાલતો. 4
* પાંચમની સંતુતિ.
શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર–એ દેશી. ધર્મ નિણંદ પરમ પદ પાયા, સુવ્રતા નામે રાણી જાયા, સુર નર મનડે ભયા; પણ ચાલીસ ધનુષની કાયા, પંચમી દિન તે ધ્યાને ધ્યાયા, તવ મેં નવનિધિ પાયા. ૧
નેમિ સુવિધિના જનમ કહીન, અજિત અનંત સંભવ શિવ લીજે, દીક્ષા કુંથું ગ્રહી, ચંદ્ર યવન સંભવ નાણ સુણીજ ચિહું ચાવીસીઈમ જાણજે, સહું જિનવર પ્રણમીજે.૨
પંચ પ્રકારે આગમ ભાખે, જિનવર ચંદ સુધારસ ચાખે, વિજન હૈયડે રાખે પંચ જ્ઞાન તણે વિધિ દાખે, પંચમી ગતિને મારગ ભાખે, જહથી સવી દુખ નાસે. ૩
જિન ભકિત પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિનપદ પ્રણમેવી, કિન્નર સુરસસેવી, બેધિબીજ શુભ દષ્ટિ લહેવી,શ્રી નવિમ સદા મતિ દેવી, દમન વિજ્ઞ હરવી.