________________
५८ પડવા દિન તે શિવગતિ પહેતા, એવું તે નિત્યમેવાઇ. ૧ એક કલ્યાણક સંપ્રતિ જિનનું, ઈમ દશનું પરિમાણ, દસ ક્ષેત્રે મળી ત્રણ ચોવીસ, તેહનાં ત્રીશ કલ્યાણકજી; પડવાનો દિન અને પમ જાણી, સમક્તિ ગુણ આરાધે; સકલ જિસેસર યાન ધરીને, મનવંછીત ફલ સાધો. ૨ એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રણની ખાણજી ભવિક લેક ઉપકાર કરવા, ભાખેશ્રી જિનભાણજી; જિમ મીડાં લેખે નવિ આવે, એકાદિક વિષ્ણુ અંકજી, તિમ સમકિત વિણ પક્ષ ન લેખે, પ્રતિપદ સમ સુવિવેકછ.૩ કુયુ જિનેસર સાંનિધ્યકારી, સેવે ગંધર્વ યક્ષ વંછિત પૂરે સંકટ ચરે, દેવી લાલા પ્રત્યક્ષજી; સંવેગી ગુણવંત મહાશય, સંયમ રંગ રંગીલા શ્રી જ્ઞાનવિમલ કહે શ્રીજિન નામે, નિત નિત હવે લીલાછ.૪ છે, બીજની રતુતિ.
બીજ દિને ધર્મનું બીજ આરાધીએ, શીતલ જિનતણી સિદ્ધિગતિ સાધીએ; શ્રીવત્સ લંછન કંચન સમ તનુ, દહાથ નૃપ સુત દેહ નેઉ ધણુ.
અર અભિનંદન સુમતિ વાસુપૂજ્યના, ચ્યવન જનમ જ્ઞાન થયા એહના; પંચકલ્યાણક બીજ દિને જાણીએ, કાલ ત્રિહું ત્રણ ચોવીસી જીન આણીએ.
ધર્મ બિહુ ભેદે જે જિનવર ભાખીયે, સાધુ શ્રાવકતણે