________________
પિંડવિશુદ્ધિની વૃત્તિમાંરે, એમ સંબંધ છે એહરે. ગુ. ૪
માયાપિંડ ન લીજીયેરે, ધરીએ ગુરૂનાં વખાણ જુઓ અષાઢાની પરે રે, ફરી લહે વ્રત રણેરે.
૫ શ્રીપુનિમ ગચ્છ ગુણની રે, પ્રધાન શાખા કહિવાય શ્રુત અભ્યાસ પરંપરા પુસ્તકના સંપ્રદાયરે. ગુ.
વિચક્ષણ શ્રાવક શ્રાવિકારે, સાંભળે શ્રત નિશદિન, શ્રીમહિમાપ્રભ સૂરિનારે, ભાવરતન સુજગીશારે. ગુ. ૯૦ પ્રતિક્રમણ કરતાં પહેલાં બોલવાનું માંગલિક.
શ્રી વીરસ્વામીજીના પટ્ટધર પાંચમા ગણધર શ્રી સુધમાં સ્વામી શ્રી જબુસ્વામી ચરમ કેવલી શાસન ઉપગારી છત્રીસ ગુણે બિરાજમાન, પચાસ વરસ ઘર વાસે વસ્યા. ત્રીસ વરસ વીર સ્વામીની સેવામાં રહ્યા, બાર વરસ શ્રીગૌતમ સ્વામીની પ્રભુપના પાલી, આઠ વરસ કેવલી પર્યાય પાલી, એક સે વરસનું આયુષ્ય ભોગવી અને ક્ષે સિધાવ્યા, એવા મારા સ્થાપનાજી આગળ છ આવશ્યકની ક્રિયા કરું છું.
૯૧ પન્નર તિથિની થો.
પ્રતિપદા સ્તુતિ, મંગલ આડ કરી જસ આગલ-એ દેશી. એક મિથ્યાત્વ અસંજમ અવિરતિ, દૂર કરી શીવ વસીયા, સંજમ સંવર વિરતિ તણું ચણ, ક્ષાયિક સમદ્ધિ રસીયા, કંથ જિjદ શતરમા જિનવર, જે છ મરદેવાજી