________________
છયા નટ અનેક અમે, બાંધ્યા પુતલા એહરતુમ નટ હોય તો તેડીયે, અમથું વાદ જે હેયરે. સુ. ૨
રાયે આષાઢ તેડીયે, છત્યા તે સઘલા નરે; છોડાવ્યાં તસ પુતળાં, ઘર આવ્યા ઉદભરે. સુત્ર ૩
કડેથી નારીયે કર્યો, મદિરા માંસનો આહાર રે, નગન પડી વમન કરી, માંખીને ભણકારોરે. સુત્ર ૪
દેખી આષાઢો ચિંતવે, અહ અહ નારી ચરિત્રો, ગંગાયે ગઈ ગદભી, ન હોયે કદીયે પવિગોરે. સુ. ૫
ઘરથી એક ઘડી ગયો, તવ એહના એ અંગે રે નારી ન હેયે કહની, ગુરૂવયણે ધરે રગેરે. સુત્ર ૬ આ નૃત્ય દેખાડી રાયને, સસરાને ઘન આલ્યો રે; ભાવરતન કહે સાંભળો, આષાઢ મન વાલ્યો. સુ.
પાંચમી. પાંચસે કુમાર તે મેલીયા, નાટક કરતા રે જહ; લઈ અષાઢો આવીયારે, ગુરૂ પાસે ગુણ ગેહરે.
ગુરૂ આજ્ઞા ધરે, માયાપિંડનિવારો; મમતા પરિહારો અષાઢે વ્રત આદરે પાંચસે વળી કુમાર, દીયે ભવિયણને રચનારે વિચરે દેશ મઝારે. ગુ
પાંચસે મુનિર્યું પરિવર્યો રે, ત૫ જપ કરે વિશેષે, પાપ આલોએ આપણું રે ટાલે કર્મ એ શેરે. ગુરુ
અણસણ લેઈ અનિમિષ થયો, અષાઢ મુનિ તેહ,