________________
આજ નાટકણ બે મળી મુજ જાવું તિહાં, તુમચી આણા લેવાને હું આવ્યો ઇહાં ગુરૂ કહે નારી ફૂડ પટની ખાણ એકિમ રા તુમે એને વયણે સુજાણ એ.૨
ગરજ પડે થાઈ ઘેહલી બેલે હસી હસી, વિણ ગરજે વિકરાલ પ્રત્યક્ષ જાણે રાક્ષસી; આપ પડે દુર્ગતિમાં પરને પાડતી, કરી અનાચાર અને પતિને પાય લગાડતી. ૩
ખારે જૂડા સમ ને ભાંજે તણખલાં, ડેર દેરા તમેં, ઘાલે ડાખલાં એકને ધીરજ કર દેઈ એક એકર્યું રમે, તે નારીનું મુખડું દીઠું કિમ ગમે.
અનેક પાપની રાશિ કે નારીપણું લહે, મહાનિશીથેર વીર જિણેસર એમ કહે, અતિ અપજશને ઠામ, નારીને સંગ એ, તે ઉપર કિમ ધરી, ચેલા રંગ એ. ૫
એમ ગુરૂની શીખામણ, ન ધરી કાને સાર એ તવ ગુરૂ તેહને, મદિરા માંસ નિવાર એ; નાટકણીને ઘરી તિહાંથી આવી, પર નારી દોય, અભક્ષ નિવારી. ૬
વિલાસે ભોગ જેમ, ભૂખે જમે ઉતાવળે ધન ઉપાવે વિવિધ વિદ્યા નાટિક બળે, વળ છેડાવિઓ ઘર મંડાવિઓ જુઓ જુઓ, ભારતન કહે નારી અથાગ કપટ કૂ. ૭
હાલ ચેથી. - સુખ વિલસતા એક દિને નાટીયા પરદેશી રે, આવી સિંહરથ ભૂપને, વાત કહે ઉદ્દેશી. સુo : ૧