________________
૫૬૪
હાલ જી. માંગલીયાની મેદિની દેશો.
નિજ પુત્રીઓને કહેર, નાટકીયેા નિરધારરે મેહનીયા, ચિંતામણી સમ છે યતિરે, કરા તુમે ભરતારરે, મારુ ૧ મધ્યાન્હે મુનિવર આવીયારે, લાડુ વાહરણ કાજરે, મે॰ તાત આદેશે તિણે કર્યારે, સવિ શિણગાર ને સાજરે, મા૦ ૨
જીવનસુંદરી જયસુંદરી, રૂપ યૌવન યમાંહે, મા॰ મુનિવરને કહે મલપતી, આ સોંપી તુમને દેહર મા॰ ૩
ઘર ઘર ભિક્ષા માંગવી, સહેવાં દુ:ખ અસરાલ, મેા કુમળી કાયા તુમ તણી રે, દાહિલા દુઃખત્ર ઝાલ રે, મા॰ ૪ મુખ મરકલર્ડ બોલતીરે, નયણ વયણ ચપલાસીરે; મે ચારિત્રથી ચિત્ત ચુકવ્યારે, વ્યાપ્યા વિષય વિલાસરે, મે।૦ ૫ જલ સરીખા જગમાં જીઆરે પાડે પહાડમાં વાટરે મે તિમ અબળા લગાડતી, ધીરાને પણિધારે. મે॰ મુનિકહે મુજગુરૂને કહિરે, આવીશ વહેલા આહિર; મા ભાવરતન કહે સાંભળેાર, વાટ જુવે ગુરૂ ત્યાંહીર,
દ
ઢાળ ત્રીજી.
નદી યમુનાકે તીરે ઉડે દાય ૫ખીયાં-એ દેશી ગુરૂ કહે એવડી વેલા કે ચેલા કિડાં થઈ, ત્રુટી એક્લ્યા તામ તે ભાષા સુમતિ ગઈ, ઘર ઘર ભિક્ષા માંગવી દુઃખ અપાર એ, ચારિત્ર પાલા તેહ (ઉપર તુમ વચન) ખાંડાની ધાર એ.
દ