________________
૫૩૫ પાળી થાય તે વર્ષનું, પહેલા મુકિત મહંત, મe શ્રાવણ શુદિ દિન અમી, શુ કીધે કમો અંત. પ્ર. ૮ પાસ વીરને ખાંત, સુ૦ વર્ષ અઢીશે જાણ; પ્ર૦ કે માણસ જિન દાસને, સુ કી કાદિ કલ્યાણ ૫૦ ૯
સપ્તમ વ્યાખ્યાન સઝાય.
હા નવમી.
છેમતવાલે સાજના–એ દેશી. શૌરીપુર સમુદ્રવિજય ઘરે, સિવા દેવી કુખે, સારે છે કાર્તિક વદી બારસ દિન, અવતર્યા નેમ મારો રે, જો જય જિન બાવીશમો. ચૌદ સ્વમ રાણુએ પેખિયાં, કર મ તણે વિચાર રે શ્રાવણ શુદિ દિન પંચમી, પ્રભુ જન્મ દુઓ જયકારરે, જ૦૨ સુરગિરિ ઉત્સવ સુર કરે, જિનચંદ્ર કલા જિમ વાધે છે એક દિન રમતાં રંગમાં, હરિ આયુધ સઘલાં સાધે રે. જa ખબર સુણુ હરિ શંકિયા, પ્રભુ લધુ વય થકી બ્રહ્મચારી રે; બલવંત જાણુ જિનને, વિવાહ મનાવે મુરારી રે. જો ૪ જાન લઈ જાદવ આગ્રહે, જિન આવ્યા તેરણ બાર રે, ઉગ્રસેન ઘર આંગણે, તવ સુણુ પશુ પિકાર રે. જ૫ કરૂણાનિધિ રથ ફેરવ્ય, નવિ મા કહેશું કેહને રે, રાજુલને ખટકે ઘણું, નવ ભવનો સ્નેહ છે જેહ ને રે જ૬ દાન દેઈ સંચમ લિયે, શ્રાવણ છ અજુઆલી રે;