________________
૫૩૪
વીર સાતે ગયાથી નવશે, એંશી વરસે સિદ્ધાંત છે. ૨૦
શ્રી ક્ષમાવિજય શિષ્ય બુધ માણેક કહે, સાંભલો શ્રોતા સુજાણજી(કલ્પસરની પુસ્તક રચના દેવાદિગણે કીધીજી) રમ જિણેસર તવ એ ચરિત્ર, મૂક્યું છ વખાણ છે. ૨૧ ષષ્ઠ વ્યાખ્યાન દ્વિતીય સઝાય.
ઢાળ આઠમી.
દેશી ભમરાની. કાશી દેશ બનારસી, સુખકારી રે, અશ્વસેન રાજાન, પ્રભુ ઉપકારીરે, પટ્ટરાણી વામા સતી, સુટ રૂપે રંભ સમાન. પ્ર૧ ચૌદ વમ સુચિત ભલાસુo જમ્યા પાસ કુમાર;મ પિષ વદિ દશમી દિને, સુસુર કરે ઉત્સવ સાર. પ્ર. ૨ દેહમાન નવ હાથનું, સુ૦ નીજ વરણ મને હાર; પ્ર. અનુક્રમે જોબન પામિયા, સુ પણ પારવતી નાર. પ્ર. ૩ કમઠ તણે મદ ગાલી, સુ કાઢયો જલતે નાગ; પ્રક નવકાર સુણાવી તે કિયા, સુo ધરણરાય મહાભાગ. પ્ર. ૪ પિષ વદી એકાદશી, સુ. શ્રત લેઈ વિચરે સ્વામપ્ર વડતલ કાઉસગે રહ્યા, સુત્ર મેઘમાલી સુર નામ. પ્ર૫ કરે ઉપસર્ગ જલવૃષ્ટિને, સુઇ આવ્યું નાસિકા નીર, પ્ર. ચૂક્યા નહિ પ્રભુ ધ્યાનથી, સુર સમરથ સાહસ ધીર. પ્ર. ૬ ચિત્ર વદી ચોથને દિને, સુ પામ્યા કેવલ નાણુ પ્ર. ચઉવિહા સંઘ થાપી કરી, આવ્યા સમેતગિરિ ઠાણ. પ્ર. ૭