________________
- ઇંદ્ર પ્રશંસા અણુમાનો સંગમ ફરે બહુ દુઃખ દીધાં છે, એક રાત્રિમાં વીશ ઉપસર્ગ, કર મિઠેર તેણે કીધા છે. ૧૦ - છમાસવાડા કે પડિયે, આહાર અસૂઝતો કરતો છે; નિશ્ચલ ધાને નિહાળી પ્રભુનું, નાઠે કર્મથી ડરતે છે. ૧૧
હજી કમ તે અઘેર જાણી, મને અભિગ્રહ ધારે જી; ચંદનબાલા અડદને બાલે, ષટમાસી તપ પારે છે. ૧૨
પૂરવ ભવ વેરી ગોવાલે, કોને ખીલા ઠેક્યા છે, ખરક વૈધે ખેચી કાઢયા, ઇશુપેરે સહુ કર્મ રોક્યાં છે. ૧૩ તે બાર વર્ષ સહેતાં ઇમ પરિસ, વૈશાખ શુદિદિન દશમીજી કેવલજ્ઞાન ઉપન્યું પ્રભુને, વારી ચિવું ગતિ વિષમી છે. ૧૪
સમોસરણ તિહાં દેવે રચિયું, બેઠા ત્રિભુવન ઈશ છે, શમિતા અતિશય ચોત્રાશે, વાણુ ગુણ પાંત્રીસ જી ૧૫ - ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર, ચૌદસહસ મુનિરાય છે; સાધવી છત્રીસ સહસ અને પમ, દીઠે દુર્ગતિ જાય છે. ૧૬
એક લાખને સહસ ઓગણસાઠ, શ્રાવક સમકિતધારી છે, ત્રણ લાખને સહસ અઢારશે, શ્રાવિકા સેહે સારી છે. ૧૦ - સ્વામી ચઉહિ સંધ અનુક્રમે, પાવાપુરી પાય ધારે છે, કાર્તિક વદિ અમાવાસ્યા દિવસે, પહોતા મુકિત મઝારે છ. ૧૮
પર્વ દીવાલી તિહાંથી પ્રગટયું, કીધે દીપ ઉદ્યોત છે રાય મલીને તિણે પ્રભાતે, ગૌતમ કેવલ હેત છે. ૧૯
તે શ્રીગૌતમ નામ જપતાં, હે મંગલમલ છે