________________
૫૩૨
ષષ્ટ વ્યાખ્યાન મક્ઝાય.
હાળ સાતમી,
થયની દેશી. ચારિત્ર લેતાં બંધ મુક્યું, દેવદુષ્ય સુરનાથે જ અર્ધ તેહનું આપ્યું પ્રભુ છે, બ્રાહ્મણને નિજ હાથે છે. ૧
વિહાર કરતાં કોટે વળગ્યું, બીજું અર્થ તે ચેલ છે, તેર માસ સચૅલક રહિયા, પછે કહિયે અવેલ છે.
પન્નર દિવસ રહી તાપસ આશ્રમે સ્વામી પ્રથમ ચોમાસેજી અસ્થિગામે પહોંતા જગગુરૂ, શુલપાણિની પાસે છે. ૩ | કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા, ઉપસર્ગ અતિ ઘોર, - સહી પરિસહ તે પ્રતિબંધી, મારી નિવારી શેર છે. ૪
મેરાક ગામે કાઉસ્સગ પ્રભુજી તાપસ તિહાં કરભેટ્રીઝ, અહજીંદનું માન ઉતાર્યું, ઇંદ્ર આંગુલી છેદી જી ૫
કનકબલે કેશિક વિષધર, પરમેશ્વર પડિબાહ્યો છે ધવલરૂધિર દેખી જિન દેહે જાતિ સમરણ સેહ્યા છે. ૬
સિંહ દેવ જી કિયો પરિસહ, ગંગા નદી ઉતારે છે, નાવ નેમ જ્ઞાન કરતો દેખી,કંબલ સંબલ નિવારે છે. ૭
ધર્માચાર્ય નામે મંખલી, પુત્રે પરિઘલ જલાલા , તેજલેશ્યા મૂકી પ્રભુને, તેહને જીવિત દાન આલ્યાં છે. ૮ તે વાસુદેવ ભવે પૂતના રાણી, વ્યંતરી તાપસ પે છે, જટા ભરી જલ છાંટે પ્રભુને, તે પણ ધ્યાનસ્વરૂપ છે. ૯