________________
૫31
નિજ ખેલે વીરને ચઢાવે , સાત તાડ પ્રમાણ તે ચાવે; વીર માર્યો મુષ્ટિપ્રહાર, બનાસુર તે કર્યો પિકાર ૨.૯
દેવ ખમાવી કહે સુણ ધીર રે, જગમાં મોટો તું મહાવીર રે; માત પિતા હવે મહુરત વારૂ રે, સુતને એહલે ભણવા સારૂ છે.
૧૦ આવી ઇંદ્ર તે પૂછવા લાગ્યો રે, વીરે સંશય સહેલો ભાગ્યે જ જન વ્યાકરણ તિહાં હેવે રે, પંડયા ઉમે આગલ જોવે રે.
૧૧ મતિ મૃત અવધિજ્ઞાને પૂરા રે સંખેમાતપે શરા રે અતિ આગ્રહથી પરણ્યા નારી રે, સુખ ભોગવે તેહશું સંસારી રે.
નંદિવદ્ધન વડે ભાઈ રે, બહેની સુદંસણ બહુસુખદાયી રે, સુરલોકે પહેતાં માય ને તાય રે, પણું અભિગ્રહ વીરને થાય છે.
૧૩ દેવ લોકાંતિક સમય જણાવે રે, દાન સંવત્સરી દેવા મંડાવે રે, માગશિર વદિ દશમી વ્રત લીન રે, તીવ્ર ભાવથી લાચ તવ કીને રે.
૧૪ દેશ વિદેશે કરે વિહાર રે, સહ ઉપસર્ગ જે સબલ ઉદાર રે; પૂરું પાંચમું વખાણ તે અહીં ૨, પરભણે માણુક વિબુધ ઉમાહી રે,