________________
પરવ
વહેલા રે; ચાસઠ ઈંદ્ર મલી પછે ભાવે રે, જિનને મેરૂશિખર લઈ જાવે રે,
१
ક્ષીર સમુદ્રનાં નીર અણાવી રે, કના રજત મણિ કુંભ રચાવી રે; એક ક્રાટિ સાઠ લાખ ભરાવે ?, એહવે ઈંદ્રને સંદેહ આવે ૨.
૨
જલધારા કેમ પમશે બાલ રે, તત્ર પ્રભુ હરિનેા સંશય ટાલ રે; અંગુઠે કરી મેરૂ હલાવે રે, હિર ખામીને જિન વ્હેવરાવે રે.
૩'
ખાવનાચન અંગે લગાવે હૈં, પૂછ પ્રણમી ઘરે પધરાવે રે, સબલ વિધાની સિદ્ધારથ રાજા ૨, દશ જિન ઉત્સવ કરી તાજા રે.
*
કુકુમ હાથ દિયે ધરબારે રે, વાજાં વાગે વિવિધ પ્રકારે ૨, ધવલ મંગલ ગારી ગાવે રે, સ્વજન મન પાવે રે.
કુટુંબ તે
૫
પકવાનશું પાષી નાત રે, નામ થયું વમાન વિખ્યાત રે; ચંદ્રકલા જિમ વાધે વીર રે, આઠ વરસના થયા વડ વીર રે.
દેવ સભામાં ઇંદ્ર વખાણે રૈ, મિથ્યાદષ્ટિ સુર નવિ માને રે; સાપનું રૂપ કરી વિકરાલ હૈ, આયૈ। દેવ ઔીવરાવવા ખાલ રે,
નાખ્યો નીરે હાથે સાહી હૈ, બાલક રૂપ કરી સુર ત્યાંહી રે, વીરની સાથે આવ્યા રમવા રે, જાણી હાર્યાં સુર તે ખલમાં ૨,