________________
પર" પાન રે. ૪૦ વરસાવે ફલ ફુલનીરે,મ. નૂતન વસનિધાન.જજર
વાધે દોલત દિન પ્રત્યે રે મ તેણે વર્ધમાન હેત રે જ દેશું નામજ તેહનું રે, મ માત પિતા સંકેત છે. જ૦ ૩
માતાની ભક્તિ કરી રે, મનિશ્ચલ પ્રભું રહ્યા તામ રે; જ માતા આરતી ઊપની રે, મ શું થયું ગર્ભને આમ રે. જ૦ ૪ ચિંતાતુર સહુ દેખીને રે, મ પ્રભુ હાલ્યા તેણી વાર જ હર્ષ થયે સહુ લેકને રે, મ આનંદમય અપાર છે. જ૦ ૫
ઉત્તમ ડેહલા ઉપજે રે, મ દેવપૂજદિક ભાવ રે, જ પૂરણ થાયે તે સહુ રે, મા પૂરવ પુણ્ય પ્રભાવ રે. જ૦ ૬.
નવ માસ પૂરા ઉપરે, મ૦ દિવસ સાહાડા સાત રે, જ ઉચ્ચ સ્થાને રાડ આવતાં રે, મ વાયે અનુકુલ વાત રે. જ
વસંત ઋતુ વન મોહિયાં રે, મજન મન હર્ષ ન માય રે, જચૈત્ર માસ શુદિ તેરશે રે. ભ૦ જિન જમ્યા આધી રાત રે, જ
અજુવાલું વિહું જગ થયું રે મ વ જય જયકાર રે, જરા ચોથું વખાણ પૂરણ ઇહાં રે મા. બુધ માણેક વિજય હિતકાર રે. જ
પંચમ વ્યાખ્યાન સજઝાય, ઢાલ છી.
સુણે મેરી સજની રજની ન જાવે -એ દેશી - જિનનો જન્મ મહત્સવ પહેલો, છપ્પન દિશિ કુમરી
૩૪