________________
પ૨૮ જાઓ સુભગે સુખસક્ઝા, શયન કરોને સાથે રે પ્રક નિજ ઘર આવી રાત્રિ વિહાઈ, ધર્મ કથા કહે બાઈ રે. પ્ર ૩
પ્રાતઃ સમય થયો સૂરજ ઉગ્યો,ઉો રાય ઉમારે, પ્રવ કૌટુંબિક નર વેગે બોલાવે, સુપન પાઠક તેડાવે રે. પ્ર. ૪
આવ્યા પાઠક આદર પાવે, સુપન અર્થ સમજાવે રે, દ્વિજ અર્થ પ્રકાશે. જિનવર ચઢી જનની પેખે, ચૌદ સુપન સુવિશેષે. કિ .
વાસુદેવની માતા સાત, ચાર બલદેવની માત રે, દિ. તે માટે એ જિન ચક્રી સારે, હશે પુત્ર તુમારો ૨. દ્વિ- ૬
સુપન વિચાર સુણ પાઠકને સંતોષ નૃપ બહુ દાને રે, સુપન પાઠક ઘરે બોલાવી, નૃપરાણી પાસે આવી રે. દિ. ૭
સુપન કહ્યાં તે સંખે, સુખ પામી પ્રિયા તતખેવે રે. દિ.. ગર્ભપોષણ કરે હવે હર્ષ, રાણી અંગે આનંદ વધે છે. હિન્દુ પંચ વિષય સુખ રગે વિલસે, અબપુણ્ય અને રથ ફલશે રે એટલે પૂરું ત્રીજું વખાણ કરે માણક જિનગણ શાન દ્વિ-૯ચતુર્થ વ્યાખ્યાન સજઝાય, હાલ પાંચમી.
મન મેહનારે લાલ–એ દેશી. ધનદ તણે આદેશથીરે, મન મોહનાં રે લાલ તિર્ય ગુજભક દેવ રે, જગ સેહનાં રે લાલ, રાય સિદ્ધારીને ધિરે રે. મe વૃષ્ટિ કરે નિત્યમેવ છે. જવ - ૧
કનક રણ મણિ રીગની રે, મ ઘણ કણ ભૂષણ