________________
પર૭
કાલ અનતે ઉપના છે, દશ અચ્છેરા રે હાય, તિણે અચ્છેરું એ થયું છે, ગભહરણ દશમાંહે. સુ. ૩
અથવા પ્રભુ સત્યાવીશમાં જી, ભવમાં ત્રીજી જન્મ મરીચિ ભવ કલમદ કિયે છે, તેથી બાંધ્યું નીચ કર્મ.સુ.૪
ગાત્ર કમ ઉદયે કરી છે, માહણકુલે ઉવવાય; ઉત્તમ કુલે જે અવતરે છે, ઇંદ્રિજીત તે થાય. સુ ૫
હરિણમેષી તેડીને જી, હરિ કહે એહ વિચાર વિપ્ર કુલથી લેઈ પ્રભુજી, ક્ષત્રિય કુલે અવતાર. સુઈ ૬
રાય સિદ્ધારથ ઘર ભલી જી, રાણું ત્રિશલા દેવી; તાસ કુખે અવતરિયા જી, હરિ સેવક તતખેવ. સુર ૭
ગજ વૃષભાદિક સુંદરૂ છ, ચૌદ સુપન તિણિ વાર દેખી રાણી જેહવાં છે, વર્ણવ્યાં અને સાર. સુ૦ ૮
વર્ણન કરી સુપન તણું જ, મુકી બીજુ વખાણ શ્રીક્ષાવિજય ગુરૂ તણે છે, કહે માણક ગુણખાણ. સુલ ૯ તતીય વ્યાખ્યાન સજઝાય. ઢાલ ચોથી.
મહારી રહી છે સમાણી–એ દેશી. દેખી સુપન તવ જાગી રાણી, એ તો હિયડે હેતજ આણું રે, પ્રભુ અર્થ પ્રકાશે, ઉઠીને પિયુ પાસે તે આવે. કામલ વચને જગાવે રે
કર જોડીને સુપન સુવે, પતિને મન ભાવે છે. પ્ર. કહે રાજા સુણ પ્રાણુ પિયારી, તુમ પુત્ર દેશે સુખકારી રે....૦૨