________________
૫૨૬
નવશે... ત્રાણું વરસે વીરથી, સદા કપ વખાણુ, ધ્રુવસેન રાજા પુત્રની આરતી, આનંદ પુર મડાણરે. પ્રા૭ અઠ્ઠમ તપ મહિમા ઉપર, નાગકેતુ દૃષ્ટાંત; એ તા પીઠિકા હવે સૂત્ર વાંચના, વીરચરિત્ર સુણા સત રે. પ્રા૦ ૮
જમૂદ્રીપમાં દક્ષિણ ભરતે, માહણ કુંડ સુઠામ; આષાઢ શુદ્ધિ છેડે વિયા, સુરલેાકથી અભિરામ રે. પ્રા૦૯
રૂષભદત્ત ધરે દેવાનંદા, કુખે અવતરિયા સ્વામી, ચૌદ સુપન દેખી મન હરખી, પિયુ આગલ કહી તામરે.પ્રા૦૧૦
સુપન અ કથો સુત ઢાશે, એહવે ઇંદ્ર આલેાચે બ્રાહ્મણુ ધર અવતરિયા દેખી, બેઠે। સુર લોક શેાધેરે, પ્રા૦૧૧
ઈંદ્રે સ્તત્રી ઉલટ આણી, પૂરણ પ્રથમ વખાણ; મેઘકુમાર કથાથી સાંત્રે, કહે બુધ માણુક ાણી ૐ, પ્રા॰ ૧૨
દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય. ઢાળ ત્રીજી.
પ્રથમ ગાવાલાતણે ભવે જી–એ દેશી.
ઇંદ્ર ત્રિચારે ચિત્તમાં છ, એ તા અરિજ વાત; નીચ કુલે નાવ્યા કદા જી, ઉત્તમ પુરૂષ અવાત, સુગુણ નર, જુએ જુએ ક્રમ પ્રધાન; ક્રમ સબલ બલવાન, સુ૦ ૧ આવે તે। જન્મે નહી જી, જિન ચક્રી હરિ રામ;
',
ઉગ્ર ભાગ રાજનકુલે જી, આવે ઉત્તમ ઠામ. સુ ર