________________
૫૩૬ ચાપન દિન છસ્થ રહી, લઘુકેવલ કમને ગાલી રે જ છે આશ વદી અમાવાસે, દેઈ દેશના પ્રભુજી સારી રે; પ્રતિબંધ પામી વ્રત લિયે, રહે નેમ રાજુલ નારી રે. જ૦૮ આષાઢ શુદી દિન અષ્ટમી, પ્રભુ પામ્યા ૫૪ નિર્વાણે રે; રેવતગિરિવર ઉપરે, મધ્યરાત્રિયે તે મન આણે રે. જ૦ ૯ શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં, કયારે નેમ થયા નિરધાર રે, સાડા સાતસે વ્યાશી હજાર વર્ષે, ચિત્ત માંહે ચતુર
વિચારે. જ૦ ૦ સહુકે જિનનાં આંતરા, મન દઈ મુનિવર વાચે રે, ઈહાં પુરણ વ્યાખ્યાન સાતમું સુનું પુણ્ય ભંડારને સાચે રે. ૪૦ ૧૧
અષ્ટમ વ્યાખ્યાન સજઝાય.
ઢાળ દશમી બે બે મુનિવર વિહરણ પાંગજી-એ દેશી. ઈક્ષાકુ ભૂમે નાભિ કુલગર ઘરે જી, સોહે મરૂદેવી તસ નાર રે; અષાઢ વદી સુર લેકથી ચલી રે, અવતરિયા જગ સુખકાર રે. પ્રણો ભવિજન આદિ જિણેસર રે. ગજ વૃષભાદિક ચૌદ સુહણેજી, દીઠાં માડિયે માઝમ રાત રે, સુપન અર્થ કહે નાભિકુલગરૂજી, હોશેનંદન વીરવિખ્યાતરે....૦૨ ચત્ર અંધારી આઠમે જનમિયા છ, સુર મલો ઉત્સવ સરિગરિ કીધ રે દી વૃષભ તે પહેલે સુપને છે, તેણે કરી નામ રૂષભ તે દીધી . પ્રક વાધે રૂષભજી કલ્પ વેલી ક્યું રે દર્શન દીઠે સકલ સમૃદ્ધિ રે,