________________
૫૩ રાજ, મેઘરથ કાયા સાજી કરી, સુર પોતે નિજ ઠાય, રૂડા રાજા. ધન્ય
- ૧૩ સંયમ લી મેઘરથ રાયજી, લાખ પૂરવનું આય; રૂડા રાજા. વિશસ્થાનક વિધે સેવિયાં તીર્થકર ગાત્ર બંધાય; રૂડા રાજા. ધન્ય
૧૪ ઈગ્યારમે ભવે શ્રી શાંતિજી, પિતા સર્વારથ સિદ્ધ રૂડા રાજા. તેત્રીસ સાગર આઉખું, સુખ વિલસે સુર બહુ રૂડા રાજા. ધન્ય
૧૫ એક પારેવા દયાથી, બે પદવી પામ્યા નરિંદ, રૂડા રાજા. પાંચમા ચક્રવર્તિ જાણિયે શેલમા શાંતિજિર્ણદ; રૂડા રાજા. ધન્ય
૧૬ બારમે ભવે શ્રી શાંતિજી, અચિરા કૂખે અવતાર રૂડા રાજા. દીક્ષા લેઈને કેવલ વર્યા, પહેતા મુગતિ મજાર; રૂડા રાજા. ધન્ય
ત્રીજે ભવે શિવસુખ લહ્યા,પામ્યા અનંતુ જ્ઞાન રૂડા રાજા. તીર્થંકર પદવી લહી, લાખ વર્ષ આયુ જાણ; રૂડારાજા.૦૧૮
દયાથકી નવનિધિ હોવે, દયા તે સુખની ખાણ, રૂડારાજા, ભવ અનંતની એ સગી,દયાતે માતા જાણ રૂડા રાજા,ધ૧૯.
ગજ ભવે શશલો રાખિયે, મેઘકુમાર ગુણ જાણ રૂડા રાજા શ્રેણિકરાય સુત સુખ લહ્યાં, પોકાતા અનુઘર વિમાન; રૂડા રાજા. ધન્ય
૧૭
- ૧૦