________________
પર
માટી ખપે મુજ એહની, ઢાં વલી તાહરી દે; રૂડા રાજ. જીવદયા મેધરથ વસી, સત્ય ન મેલે ધમી તેહ; રૂડા રાજા. ધન્ય
કાતી લેઈ પિંડ કાપીને, લે મસ તું સીંચાણુ, રૂડા પંખી. ત્રાજીયે તાલાવી મુજને ઢીએ, એ પારેવા પ્રમાણ; રૂડા રાજા. ધન્ય
e
ત્રાજીએ મગાવી મેધરથ રાયજી, કાપી કાપી મૂકે છે મસ, રૂડા રાજા, દેવ માયા ધારણ સમી, નાવે એકણુ અશ, રૂડા રાજા. ધન્ય
ભાઈ સુત રાણી વલવલે, હાથ ઝાલી કહે તેહ; ધેલા રાજા. એક પારેવાને કારણે, શું કાપેાછે। દેહ, ધેલા રાજાધ૦ ૯
મહાજન લેાક વારે સહુ, મ કરે। એવડી વાત. રૂડા રાજા, મેરથો કહે ધમ લ બલાં, જીવયા મુજ યાત; રૂડા રાજા. ધન્ય
૧૦
ત્રાજીચે બેઠા રાજવી, જે ભાવે તે ખાય; રૂડા પ’ખી. જીવથી પાવા અધિકા ગણ્યા, ધન્ય પિતા તુજ માય; રૂડા રાજા, ધન્ય
૧૧
ચડતે પરિણામે રાજવી, સુર પ્રગટયા તિહાં આય; રૂડા રાજા. ખમાવે બહુ વિષે કરી, લળી લળી લાગે છે પાચ ા રાજા. ધન્ય
કર
ઈંદ્રે પ્રશંસા તાહારી કરી, તેહવેા તુ છે. રાય, રૂડા