________________
પર:
એમ જાણી દયા માલજે, મનમાંહે કરૂણા આણ રૂડા રાજા. સમય સુંદર એમ વિનવે, દયાથી સુખ નિવણ રૂડા રાજા. ધન્ય
૭૪ પ્રથમ વ્યાખ્યાન પ્રથમ સજઝાય.
હાલ પહેલી. પર્વ પmષણ આવિયાં, આનંદ અંગે ન માય રે, ઘર ઘર ઉત્સવ અતિ ઘણા, શ્રી સંધ આવીને જાય રે. પd પજુષણ આવિયાં.
જીવ અમારી પલાવિયે, કીજિયે વ્રત પચ્ચખાણ ભાવ ધરી ગુરૂ વંદિયે, સુણિયે સૂગ વખાણ રે. ૫૦ ૨
આઠ દિવસ એમ પાલિય, આરંભનો પરિહારો રે નાવણું ઘોવાણ ખંડણ, લેપણ પીસણ વારો રે પર્વ. ૩
શક્તિ હોય તે પચ્ચખીયે, અઢાયે અતિ સારો છે પરમ ભક્તિ પ્રીતિ લાવીયે, સાધુને ચાર આહારે રે. ૫૦૪
ગાય સોહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે પકવાને કરી પિોષિ, પારણે સાહામિ મન પ્રીત રે. ૫૦ ૫
સત્તર ભેદી પૂજા રચી, પૂજિયે શ્રી જિનરાય રે આગલ ભાવના ભાવિયે, પાતક મલ જોવાય છે. ૫૦ ૬
લેર કરાવે રે સાધુજી, બેસે બેસણાં માંડી છે શીર વિલેપન કીજિયે, આલસ અંગથી છડી રે. ૫૦ છે.