________________
દિનાનાથ જબ થયે રાણે રે. મુ.
સાબર સુઅર ઘુવડ કામરે,મંજાર વિધુ ને વલી નાગ રે; રાત્રી ભોજનથી એ અવતારરે,શિવ શાસ્ત્રમાં એસો વિચાર મુN
શું ખાધાથી જલોદર થાયરે, કીડી આવે બુદ્ધિ પલાયરે; કાલીયાવડે જ ઉદરે આવે રે, કુષ્ટ રેગી તે નર થાવે રે. ૬
શ્રી સીદ્ધા જિનાગમમાં હિરે, રાત્રી ભોજનદોષ ત્યાંહિરે; કાન્તિ વિજયે કહે એ વ્રત પાલો રે, જે પાલે તે ધન્ય અવતારે રે. મુળ
૬૭ શ્રી શ્રીપાલ રાજાની સઝાય. સરસતી માત મયા કરે, આપે વચન વિલાસો, મયણાસુંદરી સતી ગાઈશું, આણી હૈડે ભાવો રે. ૧ નવ પદ મહિમા સાંભલે, મનમેં ધરી ઉલાસો રે, મયણાસુંદરી શ્રીપાલને, ફલીયો ધરમ ઉદારારે. નવ૨ માલવ દેશ માંહે વલી, ઉજેણી નયરી જાણે રે; રાજ કરે તિહાં રાજી, પુછવીપાલ નીંદર. નવ ૩ રાય તણી મનમોહની, ઘરણી અને પમ દેયરે; તાસ કુખે સુતા અવતરી, સુરસુંદરી મયણા ડરે. નવ૦૪ સુરસુંદરી પંડિત પાસે, શાસ્ત્ર ભણી મિથ્યાત રે; મયણાસુંદરી સિદ્ધાંતનો અર્થ લી સુવિચારોરે નવ ૫ રાય કહે પુત્રી પ્રત્યે, હું તુઝે તુમ જેહ રે; વંછિત વરમાગો સદા, આપું અનોપમ તેહરે. નવ ૬