________________
૫૧૩
તૃષ્ણ તરૂણી જિણે પરિહરી, તિણે સંજમશ્રી પિતે વરી સંયમ રમણું જ ઘર પટરાણ, તેહને પાય નમે. ઇંદ્ર ઇંદાણું. આ
સંજમ રાણી શું રાતા, તેહને ઈહ ભવ પરભવ સુખસાતા પાંચે વ્રતની ભાવના કહી,તે આચારાંગ સૂ નહી ૫
શ્રી કીતિવિજય ઉવજઝાય તણો જગમાંહે જસ મહિમા ઘણો તેહને શિષ્ય કાંતિવિજય કહે, એહ સજઝાય ભણે તે સુખ લહે. આ
૬૬ શ્રી છના વતની સઝાય. સકલ ધર્મનું સાર તે કહિયે રે, મનવાંછિત સુખ જહથી લહિયે રે; રાત્રી ભોજનને પરિહાર રે, એ છ8 વત જગમાં સાર એ મુનિજન ભાવે એ વ્રત પાલે રે, રાત્રી ભોજન ત્રિવિધે ટાલો રે.
દ્રવ્ય થકી જે ચાર આહાર રે રાત્રે ન લીએ તે અણગાર રે; રાત્રી ભોજન કરતા નિરધાર રે, ઘણા જીવનો થાય સંહાર રે. મુ. " - દેવ પૂજા નવી સુજે સ્નાન રે, સ્નાન વિના કેમ ખાઈએ પાન રે પંખી જનાવર કહિયે જેહા રે, રાત્રે ચણ ન કરે તેહરે. મુ.
માકડ પીસર બેલ્યા વાણું રે, રૂધિર સમાન તે સઘલું પાણું રેઅને તે આમીષ સરીખું જાણો રે,
૩૩