________________
પાર ઉત્તરાધ્યયને રે તે બચીસમેં, ભાખે જિન વધમાન, એ. ૩
કશ્યા મંદિરે ચોમાસો રહ્યાં, ન ચલ્યા શિયલે લગાર; તે યુલિભદ્રનેરે જાઉં ભામણે, નમો નમોરે સો સો વાર. એક
સીતા દેખીરે રાવણ મોહિયે, કીધાં કોડ ઉપાય સીતા માતારે શીલે નવી ચલ્યાં, જગમાં સહુ ગુણ ગાય. એ૫
શીયલ વિહૂણારે માણસ ફુટરા, જેવાં આવેલ કુલ શીયલ ગુણે કરી જે સોહામણું, તે માણસ બહુ મૂલ. એ૬ - નિત ઉઠીને તે સમરણ કરૂં, જેણે જગ જીત્યારે કામ; વ્રત લેઈને પાલે નહી, તેહનું ન લીજે રે નામ. એ. ૭
દશમા અંગમાંરે શીયલ વખાણુઓ,સકલ ધર્મનુંરે સારા કાંતિવિજય મુનિવર ઇમ ભણે, શીયલ પાળો નરનાર.૦ ૮
૬૫ પાંચમા મહાવ્રતની સજઝાય.
હવે રાય શેઠ વિહુ જણ–એ દેશી આજ મને રથ અતિ ઘણું, મહાવ્રત ગાવા પંચમાતણું તિહાં સર્વ થી પરિગ્રહ તજીએ, જેહને સંજમ રમણ અતી ભજીએ.
આ૦ ૧ જેહથી સંજમ યાત્રા નિરવહીએ, તે તે પરીગ્રહમાંહિ. નવી કહિએ, જે ઉપરે મુનિ ઈચ્છા હૈયે ઘણી, તેહને પરિગ્રહ ભાખે ભગધણી. આ
જે તૃષ્ણા તરૂણું શું મહિયા,તિણે વીસે વીખા ખેહીયા; તૃષ્ણ તરૂણી જસ ઘર બાલા, તે જગ સઘલાના એસીયાલા.૩