________________
પર
૬૩ ત્રીજા વ્રતની સઝાય.
ચંદન મલયાગિરિ તણુંએ દેશી. ત્રીજું મહાવત સાંભલો, જે અદત્તાદાન દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, ત્રિવિધે એ પચ્ચખાણ, તે મુનિવર તારે તરે. ૧
નહિ લાભને લેશ, કરમ ક્ષય કરવા ભણું, પેહર્યો સાધુને વેશ. તે૦
ગામ નગર પુર વિચરતાં, તૃણ માત્રજ સાર; સાધુ હેય તે નવિ લીયે, અણ આપ્યું લગાર. તે ૩ આ ચોરી કરતાં ઈહ ભવે, વધ બંધન પામંત, રૌરવ તે નરકે પડે, ઈમ શાસ્ત્ર બેલંત. તે
પર ધન લેતાં પર તણ, લીધે બાહ્ય પ્રાણ પરધન પરનારી તજે, તેહનાં કરૂં વખાણ તે
ત્રીજું મહાવ્રત પાલતાં, મોક્ષ ગયા કેહી કડી; કાંતિવિજય મુનિ તેહના, પાય નમે કર જોડી. તે ૬
૬૪ ચોથા મહાવતની સઝાય. સુમતિ જિણેસર સાહિબ સાંભ-એ દેશી. સરસતી કેરા ચરણ કમલ નમી, મહાવ્રત ચોથું રે સાર, કેહશું ભારે ભવીયણ સાંભલો, સુણતાં જયજયકાર. ૧
એહવા મુનિવરને પાએ નમું, પાલે શીયલ ઉદાર અઢાર સહસ શીલાંગ રથના ધણી, ઉતારે ભવ પાર. એટ૨
ચેથા વ્રતને સમુદ્રની ઉપમા, બીજા નદીય સમાન,
૫