________________
૫૧૦.
પ્રાણાતિપાત કરે નહિરે, ન કરાવે કેઈની પાસ કરતાં અનુમોદે નહિ ?, તેહને મુગતિમાં વાસરે. ૩
જયણાએ મુનિ ચાલતારે, જયણાએ બેસંત, જણાએ ઉભા રહેશે, જયણાએ સુવંત રે..
જણાએ ભજન કરેરે, જયણાએ બોલત, પાપ કરમ બાંધે નહિ રે, તે મુનિ મોટા મહંતરે
મહષિ પાંચે વ્રતની ભાવનાર, જે ભાવે મહષિરાય કાંતિવિજય મુનિ તેહનારે, પ્રેમે પ્રણમે પાયરે,
બીજા વ્રતની સઝાય. ભોલીડા હંસારે વિષય ન રાચીએ—એ દેશી.
અસત્ય વચન મુખથી નવિબોલીએજિમ નારે સંતાપ; મહાવત બજરે જિનવર ઈમ ભણે, મૃષા સમે નહિ પાપ.
ખારા જલથીરે તૃપ્તિ ન પામીએ, તિમ ખેટાની રે વાત સુણતાં શાતારે મિહી ન ઉપજે, વલી હેએ ધર્મને ઘાત. અત્ર
અસત્ય વચનથી વયર પરંપરા, કેય ન કરે વિશ્વાસ, સાચા માણસ સાથે ગોઠડી, મુજ મન કરવાની આસ. અ૩.
સાયા નરને સહુ આદર કરે, લેક ભણે જસ વાદ; ખોટા માણસ સાથે ગોઠડી, પગ પગ એ વિખવાદ, અટક
પાળી ન શકેરે ધર્મ વીતરાગને, કરમ તણે અનુસાર, કાંતિ વિજય કહે તે પ્રશંસીએ, કહે જે શુદ્ધ આચાર, અ૦