________________
દેહા. ગોરી સબિ ઝાંખી થઈ, આવી નગરી મઝાર; મુખ કરમાણું માલતી, સાસુ દેખે તેણિ વાર. ૧ કુળમાં કેળાહળ થયે, મંદિર ખાવા ધાય; તન ભેગી જોગી હુએ, કરમ કરે તે થાય
ઢાળ દશમી. ભણે દેવકી કેણે ભેળવ્યા–એ દેશી. વાંકી પૂછે ગુરૂ ભણી, અમ દીસે નહી ભરનાર પુજ્ય જી, કિહાં ગયે મુનિ તે કહે, ઉપગે કહે તેણી વાર, કામિની વાંદી
આવ્યા હતા પેહત્યા તિહાં, દુખ પામી મરણ સુણે, કામિની હા હા કરે ધરણું ઢળે, આંસુડાં ઘટયાં નયણેય. કામિની વાંદી
હિયડું પીટે હાથશું,ઉપાડે શિરના કેશ કામિની વિલવે પિયુ વિણ પદમણી, સનેહી પામે કલેશ, કામિની વાં?
* એટલા દિનમાં દીલ હતી, વ્રતધારી હતો ભરતારક પૂછ એટલું કહી સુખ અમતણું સાચું નહી કિરતાર. પૂજ્યજી વાંદી
એમ મન માંહે જાણતી, દેખશું દરિસણ નિત્ય પૂજયજી ચરણ કમળ નિત્ય વાંદશું ચિંતવતી ઇણ પરે ચિત્ત, પૂરવા ૫ - દેવે દીધ રંડાપણું, હવે અમે થયાં અનાથ છે,