________________
મનનાં દુઃખ કહિયે કેહને, અમચા પડયા ભૂઇ હાથ ૫૦વાંદ
શું કહીએ કરીએ કિડ્યું, અમને હુઓ સંતાપ, પૂજયજી, દુઃખ કહીયે કેહને હવે, અમચાં પૂરણ પાપ, પૂજયજી વાં-૭.
ઉભી પસ્તા કરે, નાખતી મુખ નિશ્વાસ, કામિની, કહે જિનહર્ષ ઘરે ગઈ, બવિશે થઈ નિરાશ કામિની. વાં૮
ઈણિ પરે ઝરે ગોરડી, તિમ ઝૂરે વળી માય; મોહતણી ગતિ વંકડી, જેહથી દુર્ગતિ થાય.
૧ જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ હૃદય મઝાર; દુખ વિરહે સુખ હેય કિહાં, નિકુર થા કિરતાર. ૧
ઢાળ અગિરમી. દેખે ગતિ દેવની રે, અથવા ગજરાજની દેશી.
કખભર બત્રીશ રાવતી રે, ગદ ગદ બેલ વચન; પરલેકે પહિત્યા સહી રે, સાસુ તુમ પુત્ર રતન; દેજો અને મુજરો રે અરે સાસુના જાયા, અરે નણંદના વીરા, અરે અમૂલક હીરા, અરે મન મોહનગારા, અરે પ્રીતમ પ્યારા, દેજે મુને મુજરો રે.
ભદ્રા સુણી દુખણુ થઈ રે, પુત્ર મરણની વાત; ચાર પહાર દુઃખ નિર્ગમી રે, પહેાતી તિણે વન પરભાત. દે. ૨
ઘેરી વન ટૂંઢતાં રે, પુત્ર કલેવર દીઠ, નારી માય રાઈ પડી રે, નયણે જળ ધારા નીઠ. દેજો