________________
૪૯૫
ઢાળ નવમી. (બીડા તું જે મનનું ઘેટીયું રે–એ દેશી.) તિણ અવસર એક આવી જ બુકી છે, સાથે લઈ પોતાનાં બાળ રે; ભક્ષ કરવાને દશ દિશે ફિરેરે, અવળી સવળી દેતી ફળ રે. તિણ
ચરણ રૂધીરની આશી વાસના, બાળ સહિત આવી વન માંહ રે પૂરવ વૈર સંભારી શોધતી રે ખાવા લાગી પગશું સાહિ રે. તિણ૦
ચટ ચટ ચૂંટે દાંતે ચામડી રે, ગટ ગટ ખાયે લોહી માંસ રે, ચર્મતણાં લટકાં ભરે રે ત્રટ ગટ ગોડે ના નસ રે. તિણ.
પ્રથમ પ્રહરે તે જ બુક જંબુછી રે, એક ચરણનું ભક્ષણ ઝીધ છે. તે પણ તે વેદનાએ કંપો નહી રે, બીજ પ્રહરે બીજો પગ લીધો . તિણ
ખાયે પિંડી સાથળ ગોડીને રે, પણ તે ન કરે તિલભર રીવ રે, કાયા માટી ભાંડ અશાશ્વતી ૨, તૃપ્તિ થાઓ, એહથી જીવ રે. તિણ
ત્રીજે પ્રહર પિટ વિદારીયું રે, જાણે કર્મ વિદ્યાર્થી એ રે; એથે પ્રહર પ્રાણ તજી કરી રે, નલિની ગુલ્મ લઘાં સુખ તેણ છે. તિણ૦
સુર વંદીને તાસ શરીરનો રે, મહિમા કરે અનેક પ્રકાર રે, વંદણ આવી સઘળી નાર રે. તિણ ૭