________________
૪૯૩.
આચાર જે ઉચ્ચરાવીયાં, વ્રત પંચ વિધે સહુ સાખે રે, ધન ધન એવાં જેણે સુખ તયાં, નર નારી મળી એમ માંખે રે.
ભદ્રા કહે આચારજ ભણી, તુમને કહું છું કર જડ રે; જાળવજે એને રૂડી પરે, મુજ કાળજડાની કાર છે. અહ ૫
તપ કરતાં એને વારો, ભૂખ્યાની કરજ સારો રે, જનમારે દુઃખ જાણ્યું નથી, અહમિંદ્ર તણે અવતારી રે. અ૬
માહરે આથી પિથી એ હતી, દીધી છે મચે હાથ રે, હવે જિમ જાણે તેમજાણજે,વહાલી મારી એ આગેરે.અ૭
સાંભળ સુત જે વ્રત આવ્યું, તે પાળજે નિરતિચાર રે, દૂષણમ લગાડીશ વ્રત ભણીતુ જેમ પામે ભવ પાર રે. અ૦૮
ધન્ય ગુરૂ જેહનો એ શિષ્ય થયો, ધન્ય માત પિતા કુળ જાસરે જેહને કુળ એ સુત ઉપન્યો,ઈમ બોલાવી જશવાસરે અ૮
એમ કહી ભદ્રા પાછી વળી દુઃખણી વહુઅરી લેઈ સાથે જિનહર્ષ અ૯પ જળ માછલી,ઘેર આવી થઈ છે અનાથરે. અ૦૧૦
. દેહા. ઘેર આવી સાસુ વહુ, મન માન્યો ઉદાસ; દીપક વિણ મંદિર કિશ, પિયુ વિણ સ્ત્રીની રાશ. ૧ પિયુ વિણ પલક ન રહી શકું, સેજ લગે મુજ ખાય, , પત્થર પડે ભુયંગકા, તળફ તળફ જીવ જાય. ૨
ઢાળ આઠમી. |
પ્રાણાની દેશી. સદગુરૂ જી હાં કહું તુમને કર જોડ, ચિર ચારિત્ર