________________
૪૯૧
કુળવતી રહેતી નિશ દિને, તુજ મુખ સામું નિરખ તી રે. હ૦૫ રગે રહેતી ત્તાહરે મન ઉપરે, તુજ વયણ કઢી નિવ લાપ્યારે;અવગુણ પાખેએ નારીશું,કહેને શા માટે કાપ્યા રે.હ૦૬ એ દુઃખ ખમ્યું જાશે નહિ, પણ જોર નહિ તુજ કેડે રે; જિનહર્ષ ભદ્રા નારી મળી, આંખડીયે આંસુ રેડે રે, ૦૭ દોહા. ખત્રીશે નારી મળી, કહે પિયુને સુવિચાર; વય લઘુતા રૂપે ભલા, શે! સંયમને ભાર. વ્રત છે. કરવત સારિખાં, મન છે પત્રન સમાન; ખાવીશે પરિસહ સહે, વચન અમારા માન. મયગળ ઢંત જે નીકળ્યા, તે ક્રિમ પાછા જાય; કરમ સુભટ દૂર કરી, પહેાંચવુ શિવપુર ઠાય.
ઢાળ સાતમી.
ઘરે આવે। જી આંખ મારીયા એ દેશી. અનુમતિ દ્વીધી માયે રાવતાં, તુજને થાએ ક્રોડ કલ્યાણ રે; સફળ થા તુજ આડી, સયમ ચઢો સુપ્રમાણ રે. અનુ॰
૧
કુમર તણાં વછિત ફળ્યાં, હાઁ નિજ ચિત્ત મઝારT; આવ્યો શુરૂ પાસે ઊમળ્યો, સાથે પરિવાર અપાર રે. અ૦૨ સદ્ગુરૂનાં ચરણ કમળ નમી,ભાંખે કર જોડી કુમારા રે; પ્રવહુ સમ ગુરૂ મુજ ભણી, સંસાર સમુદ્રથી તારા. અ૦ ૩
२