________________
૪૮૫ શેઠાણી કહે તામ રે, શિષ્ય તુમે કહના, શે કાજ આવ્યા ઈહાં એ.
આસુહસ્તિના શિષ્ય રે, અમે છું શ્રાવિકા, ઉઘાને ગુરૂ છે તિહાં એ.
માગું તુમ પાસ રે, રહેવા સ્થાનક પ્રાણુક અમને દીજીએ એ.
વાહનશાળ વિશાળ રે, આપી ભાવશું, આવી ઇહાં રહીએ એ.
સપરિવાર સુવિચાર , આચારજ તિહા, આવી સુખે રહે સદા એ. - નલિની ગુલ્મ અધ્યયન રે, પહેલી નિશા સમે, ભણે આચારજ એકદા એ.
૧૦ ભદ્રા સુત ગુણવંત રે, સુખી સુરોપમ, રૂપવંત રળીયામણે એ. - અયવંતી સુકમાળ રે, સાતમી ભૂમિકા, પામ્યો સુખ વિકસે ઘણું એ.
- ૧૨ નિરૂપમ નારી બનીશ , રૂપે અપચ્છરા શશીવયણી અગલેયણ એ.
૧૩ કહે જિનહર્ષ વિનોદ રે પરમ પ્રમોદણું, લીલા લાડે અતિ ઘણી એ.
૧૪
૧૧