________________
૪૮૪ એક પુરૂષ સ ઉપર ઠાલે, ચાર સખીશું ખેલે રે, એક બેર છે તેહને માથે, તે તલ કેડ ન મેલે રે. ક. ૪ નવ નવ નામે સહુ કોઈ માને, કહેજો અર્થ વિચારી રે, વિનયવિજય ઉવજઝાયને સેવક,રૂપવિજય બુદ્ધિ સારીરે. ક૫ પર શ્રી અયવંતી સુકમાલનું ૧૩ ઢાળીયું.
દેહા " પાસ જિનેસર સેવીયે, ત્રેવીસમો જિનરાય, વિદન નિવારણ સુખ કરણ નામે નવ નિધિ થાય ૧ ગુણ ગાઉ અંતે કરી, અયવંતી સુકમાળ, કાન દઈને સાંભળે, જેમ હેય મંગળ માળ.
હાળ પહેલી | (દેશી-ત્રિપદીની) (બે કર જોડી તામ રે, ભદ્રા વીને–એ દેશી.)
મુનિવર આર્યસહસ્તી રે, કિણહિક અવસરે, નરી ઉજજયણી સમેસર્યા એ.
ચરણ કરણ વ્રતધાર રે, ગુણમણિ આગરૂ, બધું પરિવારે પરિવર્યા એ.
વન વાડી આરામ ૨ લેઈ તિહાં રહ્યા, હોય મુનિ નગરી પઠાવીયા એ.
કે. ૩ થાનક માગણ કાજ રે, મુનિવર મલપતા ભદ્રાને ઘેર આવીયા એ,