________________
૪૮૬
દોહા. પ્રથમ નિશા સમયે મુનિ, કરી પડિકમણું સાર; આલયણ આલોચતાં, કુમર સુ તેણે વાર. ૧ રાગ રંગે ભીને રહે, અવર નહી કે આજ; વે દે ભાતાવશું, કુમર વડે શિરતાજ
ઢાલ બીજી. માયા મેહે દક્ષિણ મેલાઈ–એ દેશી. મધુર સ્વરે મુનિવર કરે, હજી સૂત્રણ સઝાય, શ્રવણે સુપર સાંભળી, હેજી, આવી કમરને દાય, અયવની સુકુમાર સુણી ચિત્ત લાય.
વિષય પ્રમાદ તછ કરી, હજી તન મન વચન લગાય, એ સુખ મે કિહાં અનુભવ્યાં, હજી જે કહે મુનિવર રાય.એ૨
કમર કરી એમ શોચના, હજી બેઠે ધ્યાન લગાય; હદયમાંહી વિચારતાં, રોમ રોમ ઉલ્લસિત થાય. અય૦ ૩
ઈમ ચિતવતાં ઉપન્યું, હે જી જાતિસમરણ જ્ઞાન, આવ્યો તિહાં ઊતાવળા, હાજી ધરતો મન શુભ થાન. અ૦૪
ગુરૂના ચરણ કમળ નમી, હાજી બેઠો મનને કડક ભગવંત ભદ્રાસુત અછું, હજી પૂછું બે કર જોડ. અય૦ ૫
નલિનીકુલમ વિમાનનાં, હજી તુમે સુખ જાણે કેમ સરિ કહે જિન વચનથી, હજી અમે જાણું છું એમ. એ. ૬
પૂરવ ભવે હું ઉપન્યો, હજી નલિની ગુમે વિમાન,